જસદણના ભડલી ગામ પાસે ટ્રિપલ અકસ્માત - At This Time

જસદણના ભડલી ગામ પાસે ટ્રિપલ અકસ્માત


જસદણના ભડલી ગામ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવતા કારનો ચાલક રોંગ સાઈડમાંથી આવતા બાઈક સાથે ધડાકાભેર અથડાયો હતો. જેમાં બોટાદના સમઢીયાળા ગામે રહેતા પ્રૌઢને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક ચાલકને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.