તલોદ શહેર સંગઠન દ્વારા રામનવમીની ઉજવણી - At This Time

તલોદ શહેર સંગઠન દ્વારા રામનવમીની ઉજવણી


સમગ્ર જિલ્લામાં રામનવમી નિમિત્તે ઠેર ઠેર શોભાયાત્રા,સમૂહ રામધૂન,ભજન ૠકિર્તન અને આરતીના આયોજનો કરી ઉજવણી કરવામાં આવી હતી.તલોદ શહેરમાં પણ શહેર સંગઠન દ્વારા અંબાજી મંદિર ખાતે પણ આજે રામનવમી નિમિત્તે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવતા આ પ્રસંગે શહેર સંગઠન પ્રમુખ દામોદર પટેલ,પ્રો. રંગુસિંહ સોલંકી,ન.પા.પૂર્વ ઉપ-પ્રમુખ ઋતુલ પટેલ,કૌશલ ગજ્જર,તેમજ સંગઠનના હોદ્દેદારો,કાર્યકરો ઉપસ્થિત રહી જય શ્રી રામ ના નારા સાથે સમૂહ આરતી ઉતારી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.