હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરોએ જરૂરિયાતમંદ દીકરીને કરિયાવરની ભેટ આપી - At This Time

હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરોએ જરૂરિયાતમંદ દીકરીને કરિયાવરની ભેટ આપી


હળવદ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વધુ એક સરાહનીય કાર્ય કર્યું છે. આજ રોજ હળવદમાં એક જરૂરિયાતમંદ પરિવારમાં દીકરીના લગ્ન હોય આ વિસ્તારના સ્થાનિક કાર્યકર્તા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની ટીમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ દીકરીના પરિવારનો સંપર્ક કરીને દીકરીને કરિયાવરમાં ફર્નિચરનો સેટ ભેટમાં આપી મદદરૂપ થયા હતા.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.