ગરમી વધતાં લીંબુની માંગમાં ઉછાળો - At This Time

ગરમી વધતાં લીંબુની માંગમાં ઉછાળો


જિલ્લામાં કાળઝાળ ગરમીએ પ્રજાને ઘરમાં પુરાઈ રહેવા મજબૂર કરી દીધી છે. લગ્નસરા સહિતના શુભ પ્રસંગોમાં પણ બપોરે મંડપમાં પાંખી હાજરી જોવા મળી રહી છે. ગરમી વધતાં હિટ સ્ટ્રોકથી બચવા માટે પ્રજા લીંબુના સરબતનું વધુ પ્રમાણમાં સેવન કરવા લાગી છે જેથી બંન્ને જિલ્લામાં લીંબુની માંગમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.