પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં દિપડાએ પડાવ નાખતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે વન વિભાગ દ્વારા આ દિપડાને પકડી લેવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે. - At This Time

પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં દિપડાએ પડાવ નાખતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે વન વિભાગ દ્વારા આ દિપડાને પકડી લેવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

પોરબંદર જિલ્લાનાં બરડાપંથકમાં દીપડાનાં આતંકથી લોકોમાં ભય

વન વિભાગ દ્વારા પાંજરૂ મુકી દીપડાને કેદ કરાય એવી માંગ

ભાસ્કર ન્યૂઝ ભાવપરા

પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં દિપડાએ પડાવ નાખતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે વન વિભાગ દ્વારા આ દિપડાને પકડી લેવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આંતક જોવા મળી રહ્યો છે જેને લઈને બરોડા પંથકના મોટાભાગના ગામોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે બરોડા પંથકના ખાંભોદર, કીન્દરખેડા અને મોઢવાડા સહિતના વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી દીપડાનો આંતક જોવા મળી રહ્યો છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.