સુરતના હજીરા સ્થિત કૃભકોના ₹350 કરોડના ખર્ચે પ્રતિદિન 2.50 લાખ લિટર ક્ષમતાના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vumm6yu6v4dgofid/" left="-10"]

સુરતના હજીરા સ્થિત કૃભકોના ₹350 કરોડના ખર્ચે પ્રતિદિન 2.50 લાખ લિટર ક્ષમતાના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું


સુરતના હજીરા સ્થિત કૃભકોના ₹350 કરોડના ખર્ચે પ્રતિદિન 2.50 લાખ લિટર ક્ષમતાના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું...

આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીએ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં સુરતના હજીરા સ્થિત કૃભકોના ₹350 કરોડના ખર્ચે પ્રતિદિન 2.50 લાખ લિટર ક્ષમતાના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કર્યું હતું...

આ અવસરે સહકારિતા સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું...

કૃભકોના આ પ્રોજેક્ટમાંથી ઇથેનોલ મેળવ્યા બાદ વાર્ષિક 36,000 મેટ્રિક ટન જેટલો પૂરક પશુઆહાર મળશે અને ગ્રામીણ અર્થતંત્રને પણ મજબૂતી આપશે...

આ પ્લાન્ટ દક્ષિણ ગુજરાતના શેરડી અને ખાંડ સાથે જોડાયેલા સહકારી એકમો માટે પણ લાભદાયી થશે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]