બાલાસિનોર તાલુકાની કેટલીક આંગણવાડી ની કાર્ય કરો ની અ નીયમિત્તતા...!* - At This Time

બાલાસિનોર તાલુકાની કેટલીક આંગણવાડી ની કાર્ય કરો ની અ નીયમિત્તતા…!*


*

*કેટલીક આંગણવાડી સમયસર ન ખુલતી હોવાથી પ્રજામાં બૂમ...!*

*બાલાસિનોર તાલુકાની મેઘલિયા આંગણવાડીમાં તાપસ અર્થે આવતી ટીમની જાણ સોસીયલ મીડિયામાં મેસેજ મારફતે વાયરલ...!*

*મેઘલિયા તેમજ આસપાસની તમામ આંગણવાડી કેન્દ્ર સમયસર ખોલી દેવા આદેશ આપતો મેસેજ સોસીયલ મીડિયામાં વાયરલ...!*
બાલાસિનોર ની અમુક આંગણવાડી કાર્યકર્તા સ્થાનિક હોવા છતાં આણંદ અમદાવાદ થી અપડાઉં કરતી
હોવાથી આંગણવાડી પર સમયસર હાજર ન હોવાની લોક ચર્ચા
કોણ છે આ આંગણવાડી કાર્યકર
જે રજા પર ન હોવા છતાં આંગણવાડી ની ફરજ પર ઘેર હાજર હોય ત્યારે તેમના ઘરના સભ્ય દ્વારા આંગણવાડી ચલાવવા માં આવેછે તો આ ક્યાં અધિકારી ની છત્ર છાયા નીરહેમ હેઠળ રાખવામાં આવી રહી છે
કોણ છે આ આંગણવાડી કાર્ય કરતા
*અનિયમિત ખુલતી આંગણવાડી કેન્દ્રોને અગાઉથી મેસેજ દ્વારા જાણ કરી સ્થાનિક તંત્ર દ્વારા છાવરવામાં આવે છે...?*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.