માળીયા હાટીનામાં ગુરુનાનક દેવજી જયંતિ ઉત્સાહ ભેર ઉજવણી - At This Time

માળીયા હાટીનામાં ગુરુનાનક દેવજી જયંતિ ઉત્સાહ ભેર ઉજવણી


માળીયા હાટીનામા શ્રી ગુરુનાનક દેવજી જયંતિ નિમિત્તે સિંધી સમાજ ધ્વારા. છેલ્લા 3 દિવસથી
ઝૂલેલાલ મંદિરેથી માળીયા હાટીનાની મુખ્ય બજારમાં મોટી સંખ્યામાં ભાઈ, બહેનો અને બાળકો સવારે વાજતે ગાજતે પ્રભાત ફેરીમાં નીકળતા તેમજ આખો દિવસ વિવિધ કાર્યક્રમ અંતર્ગત ઝૂલેલાલ મંદિરે મહા આરતી, દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી સાંજે સિંધી સમાજના ભાઈઓ બહેનો એ સમૂહ પ્રસાદી અને કેક કાપી ને આ કાર્યક્રમ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.