જસદણના ગોડલાધાર ગામની સીમમાં ચેકડેમમાં ગેરરીતી થી કામ થય રહ્યુ છે તેવી ગોડલાધાર ગામના ચનાભાઇની ધારદાર રજૂઆત - At This Time

જસદણના ગોડલાધાર ગામની સીમમાં ચેકડેમમાં ગેરરીતી થી કામ થય રહ્યુ છે તેવી ગોડલાધાર ગામના ચનાભાઇની ધારદાર રજૂઆત


હાલ અત્યારે ખેડુતો ને પાણી ની મોટી સમસ્યા છે ત્યારે સરકાર દ્વારા ચેકડેમ બનાવી ને ખેડૂતો ને પાણી મળી રહે અને ચેકડેમ થી કૂવા ના તળ ઉંચા આવે તેને ધ્યાને લઇ ચેકડેમ બનાવવામાં આવે છે પણ આ ચેકડેમ ચાર કરોડ ના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે પણ કામ માં લોટપાણી ને લાકડા અને હલકી ગુણવત્તા થી કામ થાય છે તેવું ગોડલાધાર ગામના ખેડૂત ચનાભાઇ એ વેદના વણૅવી હતી તે પણ કોન્ટ્રાકટર જયંતભાઈ પટેલે બરાબર અને વ્યવસ્થિત કામ થય રહ્યું તેવું જણાવ્યું હતું પણ ખરેખર આ ચેકડેમ માં ગેરરીતી થય રહી છે કે ખેડૂત ની ખોટી રજૂઆત છે તે તો તપાસ બાદ જ ખબર પડશે.અને આ વિષય હવે પતાસનો બન્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.