ઇ-ચલણથી બચવા બાઇકમાં ખોટી નંબર પ્લેટ લગાડનાર સામે ગુનો નોંધાયો - At This Time

ઇ-ચલણથી બચવા બાઇકમાં ખોટી નંબર પ્લેટ લગાડનાર સામે ગુનો નોંધાયો


પોલીસે અટકાવી તપાસ કરતાં બાઇકચાલકના કરતૂતનો ભાંડાફોડ થયો

ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતાં વાહનચાલકોને ઇ-ચલણ ફટકારવામાં આવે છે. અાવા દંડથી બચવા માટે કેટલાક વાહનચાલકો નિયમોનું પાલન કરવાને બદલે તંત્રને ગેરમાર્ગે દોરવા માટે વાહનની નંબર પ્લેટમાં ચેડાં કરે છે. આવો જ વધુએક કિસ્સો પ્રકાશમાં આવતા તે વાહનચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.