33 મિનિટમાં 10 કિ.મી. દોડી રાજકોટનો વિદ્યાર્થી ક્રોસ કન્ટ્રી દોડમાં વિજેતા થયો - At This Time

33 મિનિટમાં 10 કિ.મી. દોડી રાજકોટનો વિદ્યાર્થી ક્રોસ કન્ટ્રી દોડમાં વિજેતા થયો


ભાઈઓમાં જસાણી, બહેનોમાં મહિલા આર્ટસ કોલેજ વિજેતા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ક્રોસ કન્ટ્રી ટૂર્નામેન્ટ યોજાઈ હતી જેમાં 33 મિનિટ અને 45 સેકન્ડમાં 10 કિ.મી. દોડીને શાંતિનિકેતન કોલેજનો વિદ્યાર્થી જયરાજસિંહ જાડેજા પ્રથમ ક્રમે વિજેતા થયા હતા જ્યારે 34 મિનિટ અને 32 સેકન્ડમાં દોડ પૂરી કરી જસાણી કોલેજનો વિદ્યાર્થી સરવૈયા જયેશ બીજા ક્રમે અને 34 મિનિટ અને 54 સેકન્ડમાં દોડ પૂરી કરી જે.જે. આર્ટસ કોલેજનો વિદ્યાર્થી સરિયા વિશાલ ત્રીજા ક્રમે રહ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.