દ્વારકા ખાતે યોજાનાર તમે રમવા આવો મહારાસ આહિરાણી મહારાસની પ્રથમ કંકોત્રી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરાઇ - At This Time

દ્વારકા ખાતે યોજાનાર તમે રમવા આવો મહારાસ આહિરાણી મહારાસની પ્રથમ કંકોત્રી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરાઇ


દ્વારકા નગરી ખાતે યોજાનાર તમે રમવા આવો મહારાસ આહિરાણી મહારાસની પ્રથમ કંકોત્રી ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરાઇ અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસનું ભવ્ય આયોજન કરાયું છે ભગવાન શ્રીકૃષ્ણના યાદવ કુળના 37 હજાર આહીરાણીઓ દ્વારા ડિસેમ્બર માસની 23 તથા 24 મી તારીખે ગરબો રચીને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરાશે ત્યારે આ મહારાસની પ્રથમ કંકોત્રી આહીરાણીઓ બહેનો દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.