જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રૂપારેલિયાનો જન્મદિન - At This Time

જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રૂપારેલિયાનો જન્મદિન


જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રૂપારેલિયાનો જન્મદિન

જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રૂપારેલિયાનો આજે જન્મદિન છે જસદણના વિકાસ કાર્યોમાં રાજ્ય સરકારની દરેક યોજનામાં સક્રિય રેહનાર અનિતા બેનને આજે એમનાં જન્મદિવસે રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારા સભ્ય કુંવરજીભાઈ બાવળિયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા સહિતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી અનિતાબેન છેવાડાનાં લોકો સુઘી પહોંચતા રહે એવી શુભકામના પાઠવી હતી.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.