વડોદરાની એમએસ યુનિવર્સિટી પાસે મંદિરના પાછળથી જમીનમાં દાટેલ દારૂનો જથ્થો ઝડપાયો. - At This Time

વડોદરાની એમએસ યુનિવર્સિટી પાસે મંદિરના પાછળથી જમીનમાં દાટેલ દારૂનો જથ્થો ઝડપાયો.


વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી પાસે મંદિરના પાછળથી જમીનમાં દાટેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ ત્રણ ડ્રમ મળી આવ્યા હતા . જેમાંથી પોલીસે વિવિધ બ્રાન્ડની 458 દારૂની બોટલો અને ક્વાર્ટરિયા મળી કુલ 1. 23 લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.