ઈડર તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું - At This Time

ઈડર તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું


ઈડર તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું

ગુજરાત પત્રકાર એકતા પરિષદનો પાયો નાખનાર સ્વ.સલીમભાઈ બાવાણીની આજરોજ પુણ્યતિથિ નિમિતે ઈડર પત્રકાર એકતા પરિષદ દ્વારા તા.૧૭/૦૭/૦૨૨ના રવિવારના રોજ ઈડરના પથિક પેટ્રોલ પંપ પાસે આવેલી રક્કત પિત્ત વસાહત ખાતે બાળકોને ફ્રૂટ વિતરણ પત્રકાર એકતા પરિષદ સાબરકાંઠા જીલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિતની ઉપસ્થિતિમાં કરાયું હતું જેમાં જીલ્લા મંત્રી ભાવેશભાઈ પટેલ, જીલ્લા સહ મંત્રી રાજેશ ચાવડા, જીલ્લા આઈ.ટી સેલના ઈન્ચાજૅ હસનઅલી સુરપુરા અને ઈડર પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ રાકેશભાઈ નાયક,તાલુકા ઉપપ્રમુખ દુર્ગેશ જયસ્વાલ, ઉપપ્રમુખ જયંતીભાઈ પરમાર, તાલુકા મંત્રી ચિરાગ મેઘા, મંત્રી જાકીર મેમણ તેમજ ઈડર તાલુકા પત્રકાર એકતા પરિષદના તમામ પત્રકાર મિત્રોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.