સાબરકાંઠા જિલ્લા ના મુખ્ય મથક હિંમતનગર પાણપુર પાટીયા ખાતે સાબરકાંઠા મોમીન (મુમન) સમાજ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ - At This Time

સાબરકાંઠા જિલ્લા ના મુખ્ય મથક હિંમતનગર પાણપુર પાટીયા ખાતે સાબરકાંઠા મોમીન (મુમન) સમાજ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ


સાબરકાંઠા જિલ્લા ના મુખ્ય મથક હિંમતનગર પાણપુર પાટીયા ખાતે સાબરકાંઠા મોમીન (મુમન) સમાજ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

આજરોજ લેબકેર ડાઈન્ગોસ્ટીક સેન્ટર પાણપુર પાટીયા સવગઢ હિંમતનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં રક્તદાતાને રૂ.100 ની લેબ ટેસ્ટની ડિસ્કાઉન્ટ કુપન. મોમેન્ટ સર્ટીફિકેટ અને લેબ ટેસ્ટ રીપોર્ટ આપવામાં આવ્યો

તારીખ 17 7 2022 ના રોજ હિંમતનગરના પાણપુર પાટીયા વિસ્તાર માં ફ્રી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોમીન (મુમન) સમાજ ના નવયુવાનો મોટાભાગે ભેગા થઈ આ કેમ્પના હિસ્સો બન્યા હતા અને ખુશી સાથે બ્લડ ડોનેટ કરી માનવજાતને મહેકાવી હતી. આજે રવિવાર હોવાથી યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો
આ બ્લડ ડોનેશન કેમ્પ માં 140 યુનીટ થઈ હતી

આ પ્રોગ્રામમાં મોમીન મુમન સમાજના આગેવાનો તેમજ નવ યુવાનો સારો એવો સહયોગ આપ્યો હતો સાથે મેનેજમેન્ટ કમિટીના દરેક મેમ્બરોને સારી એવી જહેમત ઉઠાવી હતી

ચીફ બ્યુરો સાથે
રીપોટર મંજુર ખણુસીયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.