ચાલુ વરસાદે જસદણ પોલીસનું કડકભર્યું વાહન ચેકિંગ - At This Time

ચાલુ વરસાદે જસદણ પોલીસનું કડકભર્યું વાહન ચેકિંગ


ચાલુ વરસાદે જસદણ પોલીસનું કડકભર્યું વાહન ચેકિંગ

આજરોજ જસદણમાં ચાલુ વરસાદે જસદણ પોલીસે હાઇવે રોડ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગમાં સૌરાષ્ટ્ર તેમજ બહાર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી આવતા તમામ વાહનોને રોકી ચાલુ વરસાદે જસદણ પોલીસે ચેકિંગ હાથ કર્યું હતું. તેમજ આ તકે એટ ધીસ ટાઇમ ન્યુઝના રિપોર્ટર રસિક વિસાવળીયા અને હર્ષદ ચૌહાણે ચાલુ વરસાદે જસદણ પોલીસ પેટ્રોલિંગ અને ચેકીંગનું કવરેજ કર્યું હતું.

Report Rasik visavaliya Jasdan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.