દુપટ્ટો બાઇકના વ્હિલમાં ફસાતા પતિની નજર સામે પત્નીનું મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ujd1psx8b1lf79kc/" left="-10"]

દુપટ્ટો બાઇકના વ્હિલમાં ફસાતા પતિની નજર સામે પત્નીનું મોત


નાનામવાનું દંપતી કડિયાકામે જવા નીકળ્યું’તું, માધાપર ચોકડી પાસે બનેલી ઘટના

નાનામવાનું દંપતી કડિયાકામે જવા બાઇક પર નીકળ્યું હતું અને માધાપર ચોકડીએ પહોંચ્યું હતું ત્યારે મહિલાએ પહેરેલી ચૂંદડીનો છેડો બાઇકના વ્હિલમાં ફસાઇ જતાં ફાંસો આવી જતાં મહિલાનું તેના પતિની નજર સામે મોત નીપજ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]