બોટાદ માં લાંબા વિરામ બાદ વરસાદ પડતા ગરમીથી રાહત - At This Time

બોટાદ માં લાંબા વિરામ બાદ વરસાદ પડતા ગરમીથી રાહત


બોટાદ માં લાંબા વિરામ બાદ વરસાદ પડતા ગરમીથી રાહત

લાંબા વિરામ બાદ સવારથી ઉકળાટ બાફ બાદ બપોરના સુમારે એકા એક વાતાવરણ પલટાયું હતું વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે મેહુલો વાર્ષિયો હતો છેલ્લા ઘણા દિવસો થી ઉકળાટ અને બાફ માં બોટાદ ના નગર જનો ગરમીથી સેકાય રહ્યા હતા ત્યારે આજરોજ વરસાદ પડતા નગર જનો એ ગરમીથી રાહત મેળવી હતી વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી જયારે આજથી પવિત્ર ગણેશ મહોત્સ શરૂ થયો છે ત્યારે વરસાદે પણ ગણપતિ બાપા ને જળ અભિષેક કરાવતા હોય તેમ વરસાદ આવ્યો હતો

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.