ગઢડા મહિલા કોલેજ ખાતે ગણેશ સ્થાપના કરી મહોત્સવ ઊજવાયો - At This Time

ગઢડા મહિલા કોલેજ ખાતે ગણેશ સ્થાપના કરી મહોત્સવ ઊજવાયો


ગઢડા મહિલા કોલેજ ખાતે ગણેશ સ્થાપના કરી મહોત્સવ ઊજવાયો

આજરોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે બોટાદ જિલ્લા ના ગઢડા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીની બહેનો તેમજ સ્ટાફ દ્વારા દ્વારા ગણપતિદાદાની સ્થાપના એવમ્ પૂજા અર્ચના કરી હતી આ તબક્કે સંસ્થાનાં સ્વામીજીએ તમામને આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા હતાં.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.