સમગ્ર બોટાદ શહેર જિલ્લામાં આજે થયો અંધારપટ બોટાદ શહેર અને જિલ્લાની નગરપાલિકા કર્મચારીઓ સરકારની અન્યાયકારી નીતિના વિરોધમાં સ્ટ્રીટ લાઈટો બંધ રાખી કરાયો વિરોધ બોટાદ, ગઢડા, બરવાળા માં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ - At This Time

સમગ્ર બોટાદ શહેર જિલ્લામાં આજે થયો અંધારપટ બોટાદ શહેર અને જિલ્લાની નગરપાલિકા કર્મચારીઓ સરકારની અન્યાયકારી નીતિના વિરોધમાં સ્ટ્રીટ લાઈટો બંધ રાખી કરાયો વિરોધ બોટાદ, ગઢડા, બરવાળા માં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ


સમગ્ર બોટાદ શહેર જિલ્લામાં આજે થયો રાજ્યના તમામ નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓના પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકારમાં અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા નગરપાલિકા ના પડતર પ્રશ્નો નું કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી આજે રાજ્યની 157 નગરપાલિકામાં એક દિવસ માટે સ્ટ્રીટ લાઈટો બંધ કરી ગુજરાતમાં અંધારપટ કાર્યક્રમ કરવાનો નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા નિર્ણય કરાયો છે જેના ભાગરૂપે આજે બોટાદ, ગઢડા, બરવાળા નગરપાલિકાના કર્મચારીઓ આજે સ્ટ્રીટ લાઇટો બંધ રાખી સમગ્ર બોટાદ જિલ્લામાં અંધારપટ કરી સરકારની અન્યાયકારી નીતિનો વિરોધ કર્યો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.