હિંમતનગર ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઈસ્કૂલ , ઇલોલ . ખાતે - At This Time

હિંમતનગર ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઈસ્કૂલ , ઇલોલ . ખાતે


ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઈસ્કૂલ , ઇલોલ . ખાતે ગુજરાત સાયન્સ કાઉન્સિલ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત રૂલર આઇટી ક્વિઝ 2022 ની ઇન્ફોર્મેશન ટેકનોલોજી ને લગતી ક્વિઝ લેવામાં આવી જેમાં ધોરણ 11 અને 12 સાયન્સ અને કોમર્સના 80 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો ભાગ લેનાર સર્વે બાળકો ને અભિનંદન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.