આણંદ જીલ્લાના વિદ્યાનગર ખાતે યોજાયો રન ફોર વોટ કાર્યક્રમ - At This Time

આણંદ જીલ્લાના વિદ્યાનગર ખાતે યોજાયો રન ફોર વોટ કાર્યક્રમ


આણંદ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ 7 મે ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની પ્રક્રિયા સબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આણંદ લોકસભા બેઠકની સામાન્ય અને ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ (SVEEP) અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે "રન ફોર વોટ" કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.