*સણોસરા ગામે લોકભારતી ખાતે રામ કથાને લઈ અનેરો ઉત્સાહ રાત દિવસ તડામાર તૈયારી શરૂ* - At This Time

*સણોસરા ગામે લોકભારતી ખાતે રામ કથાને લઈ અનેરો ઉત્સાહ રાત દિવસ તડામાર તૈયારી શરૂ*


સણોસરા ગામે લોકભારતી ખાતે પૂજ્ય મોરારીબાપુની રામ કથાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સણોસરા ગ્રામ પંચાયતના ઉત્સાહી સરપંચ હીરાભાઈ સાંબડ સહિતના દ્વારા રામ કથાની તૈયારી લઈ રાત દિવસ ભારે જહેમત ઉઠાવી કથા સાંભળવા આવનાર શોર્તાઓને અગવડ ના પડે તેને ધ્યાને રાખીને સણોસરા ગામના રામદેવપીર મંદિરથી લોકભારતી સંસ્થા સુધી ડામર રોડનું કામ પુરજોશમાં શરૂ કરાયુ

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.