વડનગર જી એમ ઈ આર એસ હોસ્પિટલ ખાતે બીજા તબક્કા ની સીપી આર ટ્રેનિંગ આપવામાં આવી - At This Time

વડનગર જી એમ ઈ આર એસ હોસ્પિટલ ખાતે બીજા તબક્કા ની સીપી આર ટ્રેનિંગ આપવામાં આવી


વડનગર જી એમ ઈ આર એસ હોસ્પિટલ ખાતે બીજા તબક્કા ની સીપી આર ટ્રેનિંગ આપવામાં આવી

આ સીપી આર ટ્રેનિંગ નું ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વરદહસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું

વડનગર જી .એમ .ઈ.આર .એસ હોસ્પિટલ ખાતે સી.પી આર ટ્રેનિંગ આપવામાં આવી તેમાં પ્રથમ તબક્કો ૦૩/૧૨/૨૦૨૩ ના રોજ હતો આ બીજો તબક્કો આ રવિવાર હતો સામાજિક કાર્યકર્તા, પોલીસ જવાનો , શિક્ષક મિત્રો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આખા ગુજરાતમાં કોઈ પણ સંગઠન હોય તેને સી.પી આર ની ટ્રેનીંગ આપવામાં આવી છે. કારણકે આજ ના સમય માં હ્રદયરોગ નું પ્રમાણ વધતું અટકાવવા માટે સરકાર એ હ્રદય રોગ નો હુમલો આવે ત્યારે પ્રાથમિક સારવાર કેવી રીતે કરવો તેના માટે સરકાર એ આ ટ્રેનીંગ આપવા માટે વડનગર જી.એમ.ઈ.આર.એસ માં સી.પી.આર ની ટ્રેનીંગ આપવામાં આવી હતી આ ટ્રેનીંગ ને કારણે. મોહલ્લા કે કોઈ જગ્યાએ જાહેર હોય કે ખાનગી પરંતુ કોઈ ને હ્રદય રોગ નો હુમલો થાય તો કોઈ ને સી પી આર ટ્રેનિંગ લીધી હોય તો તેને પ્રાથમિક સારવાર આપી ને તેને હોસ્પિટલ ખાતે ખસેડી ને તેનો જીવ બચાવી શકાય
હ્રદય રોગ નો હુમલો એક સેકન્ડ નો ખેલ હોય છે. તેને બચાવવા માટે ગોલ્ડ ચાનસ છે દસ માનવી હોય તે માં દસ માં થી એક માનવી સી ટ્રેનિંગ વાળો માનવી હોવો જોઇએ તો હ્રદય રોગ ના માનવી ને બચાવી શકાય લગભગ સી પી આર ટ્રેનિંગ લેનારા ૮૦.૦૦૦ થી વધુ લોકો ને આખા ગુજરાતમાં આ ટ્રેનીંગ આપવામાં આવી છે.આમ જોવા જઈએ તો કંટકટર ના કોર્ષ માં પણ આ સી પી આર ટ્રેનિંગ આપવામાં આવશે છે કારણકે કોઈ પણ માનવી ને હ્રદય રોગ નો હૂમલો આવે તો આ એક પ્રાથમિક સારવાર છે કોઈ માનવી બચી જાય ત્યારે મુખ માં થી એક શબ્દ નીકળી ભાગવાન તારું સારૂં કરે તેથી માનવી માનવતા રાખે અને આવા હ્રદય રોગ હુમલો આવે તેને સીપીઆર ટ્રેનિંગ વાળા એ તે માનવી ને બચાવી શકાય લગભગ ૨૮૦૦થી વધુ શિક્ષક તથા શિક્ષિકાઓને સી પી આર ની ટ્રેનીંગ આપવામાં આવી હતી સાઉથ એક ફિલ્મ છે તેમાં કોઈ ને અચાનક હ્રદયરોગ નો હુમલો થાય છે તેને બચાવવા માટે અનુભવ ડૉક્ટર એરપોર્ટ પર તે માનવી ને પ્રાથમિક સારવાર કરી ને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે તેવું પણ સાઉથ નું ફિલ્મ છે તે પણ આજ શીખવે છે સીપી આર ટ્રેનિંગ નો જાણકાર ડૉક્ટર હોય છે
આ પ્રસંગે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ ના મંત્રી ઋષિકેશ પટેલ વડનગર સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષદભાઈ પટેલ મહેસાણા , મહેસાણા થી ડૉ વસંતભાઈ પટેલ મહેસાણા ડૉ ભરતભાઈ પ્રજાપતિ ડૉ ગૌરવ ભાઈ વ્યાસ વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ મોદી, વડનગર શહેર ભાજપ મંત્રી જીગરભાઈ પટેલ તથા નામી અનામી મહાનુભાવો તથા શિક્ષકો શિક્ષિકાઓ આ સી પી આર ટ્રેનિંગ હાજર રહી ને આ ટ્રેનિંગ લીધી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.