નંબર પ્લેટ વગરના બાઇકચાલકે બસચાલકને માર માર્યો - At This Time

નંબર પ્લેટ વગરના બાઇકચાલકે બસચાલકને માર માર્યો


યાજ્ઞિક રોડ પર બાઇકચાલકે ઓવરટેક કરતા બસ સાથે અકસ્માત સર્જાયો

શહેરમાં કેટલાક ટૂ વ્હિલ ચાલકોની આડોડાઇને કારણે અકસ્માતના બનાવો બનતા રહે છે. ત્યારે આવા જ એક કિસ્સામાં બસને ઓવરટેક કરનાર નંબર પ્લેટ વગરના બાઇક સાથે એસ.ટી.બસ સામાન્ય રીતે અડી જતા ચાલકે બસચાલકને માર માર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અન્ય બનાવમાં વધુ ચિકન આપવાની ના પાડતા દુકાનદાર બંધુ પર ત્રણ શખ્સે છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.