ખરોડ હાઇસ્કૂલમાં ધોરણ10 અને12 ના વિદ્યાર્થીઓ ઓને તિલક સાકર ,બોલ પેન અને ગુલાબનું ફુલ આપી શુભકામના પાઠવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ttvbez8lefpifjsa/" left="-10"]

ખરોડ હાઇસ્કૂલમાં ધોરણ10 અને12 ના વિદ્યાર્થીઓ ઓને તિલક સાકર ,બોલ પેન અને ગુલાબનું ફુલ આપી શુભકામના પાઠવી


ખરોડ હાઇસ્કૂલમાં ધોરણ10અને12 ના વિદ્યાર્થીઓ ઓને તિલક સાકર ,બોલ પેન અને ગુલાબનું ફુલ આપી શુભેચ્છા પાઠવી

મહેસાણા જિલ્લામાં બોર્ડની પરીક્ષા શરૂ પ્રથમ દિવસે શાળા અને સંચાલકોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને મો મીઠું કરાવ્યું એવા વિજાપુર તાલુકા નું ખરોડ ગામમાં મહેસાણા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ તેમના નાના ભાઈ શ્રી ધર્મ પત્ની સ્વ ર્ઉષાબેન અતુલભાઇ અને યસ અન્ય રોશનીબેન સાથે શાળાના ધોરણ 10 ના આજુબાજુના આવેલા વિદ્યાર્થીઓને બોલપેન આપવામાં આવીઆશીર્વાદ આપ્યા હતા એવા શાળાના પ્રમુખશ્રી અશ્વિનભાઈ સેવક અને આજુબાજુના શાળા ના સંચાલકો અને આચાર્ય શ્રીએ સાથે મળીને દરેક ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતુંમહેસાણા જિલ્લામાં બોર્ડની પરીક્ષા શરૂ પ્રથમ દિવસે શાળાના અને સંચાલક વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને મોં મીઠુ કરાવી એને ગુલાબનો ફુલ આપી વિજાપુર તાલુકા નું ખરોડ ગામમાં ધોરણ 10 12 ના વિદ્યાર્થીઓને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ નીતિનભાઈ સી પટેલ ના નાના ભાઈના ધર્મ પત્ની સ્વઃ ઉષાબેન અતુલભાઇ પટેલ , ગામના અગ્રણીઓના તથા મહાનુભાવો અને યશ અને રોશનીબેન સાથે મળીને દરેક વિદ્યાર્થીને બોલપેન આપી સારા માર્કસ આવી એવી શુભેચ્છા પધારવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]