સામખીયારી પી.એચ.સીના સબ સેન્ટર સામખીયાળી 2-3 ના વિસ્તારના કન્યા પ્રાથમિક શાળા ખાતે એડોલેસન હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 મેગા કેમ્પ નું અયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/trlfz6l586jathc2/" left="-10"]

સામખીયારી પી.એચ.સીના સબ સેન્ટર સામખીયાળી 2-3 ના વિસ્તારના કન્યા પ્રાથમિક શાળા ખાતે એડોલેસન હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 મેગા કેમ્પ નું અયોજન કરવામાં આવ્યું


આજ રોજ ભચાઉ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંહ તેમજ પી.એચ.સ સામખીયારી મેડિકલ ઓફિસર ડો. સુનીલ જાની ના માર્ગદશન હેઠળ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યક્ર્મ યોજવા માં આવ્યો.જેમાં THV U. K. Joshi , પીએચસી મેલ સુપરવાઇઝર ડી કે ધવલ ,મ.પ. હે. વ શિલરાજસિહ જાડેજા,કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કિરેન કુમાર પાતર, સી.એચ.ઓ કીનલબેન , પાયલબેન, ફિમેલ હેલ્થ વર્કર મનીષાબેન તેમજ હેતલબેન આશાબેનો તેમજ આચાર્ય રમેશભાઈ પરમાર તેમજ સ્ટાફગન , અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમાં વિદ્યાર્થીનીઓને પર્સનલ કેર આ અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો, 15 થી 19 વર્ષ ની કિશોરીમાં જોખમી લક્ષણો ની ઓળખ સીઝન મુજબ ફળ,શાકભાજી,વર્ષમાં 2વખત કરમિયા ની ગોળીઓ, લગ્ન ની ઉંમર ,લોહીનું પ્રમાણ BMI વિશે વિસ્તૃત માહિતી આપી અને આઈ.એફ.એ ગોળી ના ફાયદા તેમજ ન્યુટ્રીશન,પૂરક આહાર વિશે માહીતી આપવામાં આવી તેમજ દરેક કિશોરીઓનું વજન , ઊંચાઈ, લોહી ની તપાસ કરવામાં આવી હતી. તેમજ કાર્યક્ર્મ માં તમામ વિદ્યાર્થીનીઓને નાસ્તો આપવામા આવ્યા હતો.

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]