જસદણ બોટાદની રેલવેની ફાઈલ તંત્રના મન મૂડમાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tqj7kb8jtjn6uvjb/" left="-10"]

જસદણ બોટાદની રેલવેની ફાઈલ તંત્રના મન મૂડમાં


જસદણ બોટાદની રેલવેની ફાઈલ તંત્રના મન મૂડમાં

લાઈનના સર્વેની ફાઈલ વર્ષોથી અભેરાઈએ ચડાવી દેતા જસદણ સ્ટેશન પડવાના આરે જોવા મળી રહ્યું છે અને જસદણ અને બોટાદ બન્ને શહેર વચ્ચે સીધો જ વ્યાપારિક સંબંધ હોવા છતાં ટ્રેન સુવિધા છીનવી લેવાઈ ગઈ છે કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ ભાજપના નેતાઓને ટ્રેન સેવા પુનઃ શરૂ થાય તેમાં કોઇપણ પ્રકારનો રસ જ નથી તેવું હાલ જોવા મળી રહ્યું છે. અનેક જાગૃત નાગરિક દ્વારા આ મુદ્દો ઉઠવવમાં આવે છે પણ યોગ્ય રીતે સરકાર ને રજૂ કરવમાં નથી આવી રહી તેવું જાગૃત નાગરિક દ્વારા અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તેમજ જો આ ફાઈલ પાછળ જસદણ ના તમામ રાજ નેતા થી લઇ સરકારી અધિકારી જો કામ ઉપર લાગે તો આ ફાઈલ સો ટકા પાસ થાય અને તત્કાળ ધોરણે કામગીરી પણ ચાલુ થાય તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]