વિસાવદર લાયન્સ કલબ દ્વારા ચામુંડા ગરબીમાં સંચાલકોને સન્માનપત્ર આપી સન્માન કરાયું - At This Time

વિસાવદર લાયન્સ કલબ દ્વારા ચામુંડા ગરબીમાં સંચાલકોને સન્માનપત્ર આપી સન્માન કરાયું


વિસાવદર લાયન્સ કલબ દ્વારા ચામુંડા ગરબીમાં સંચાલકોને સન્માનપત્ર આપી સન્માન કરાયું
વિસાવદરતા. વિસાવદર લાયન્સ કલબ દ્વારા ચામુંડા ગરબી મંડળના તમામ સભ્યોને લાયન્સ કલબના પ્રમુખ ચંદ્રકાન્ત ખુહા તથા સેક્રેટરી રમણિકભાઈ ગોહેલ દ્વારા ગરબીનું સુંદર સંચાલન કરવા બદલ તમામ સભ્યોને સન્માનિત કરી અતિથિ વિશેષ વ્યક્તિઓ તથા મહેમાનોની હાજરીમાં પ્રતિભા સન્માનપત્ર આપવામાં આવેલા હતા આ પ્રસંગે લોકો ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ લાયન્સ કલબના પ્રમુખ ચંદ્રકાન્ત ખુહા તથા સેક્રેટરી રમણિકભાઈ ગોહેલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.