જૂની પેન્શન સ્કીમ લાગુ પાડવામાં આવે તથા હોમગાર્ડના જવાનોને ₹700 અને જીઆરડી ના જવાનોને ₹500 માનદવેતન મળે: જેનીબેન ઠુમ્‍મર - At This Time

જૂની પેન્શન સ્કીમ લાગુ પાડવામાં આવે તથા હોમગાર્ડના જવાનોને ₹700 અને જીઆરડી ના જવાનોને ₹500 માનદવેતન મળે: જેનીબેન ઠુમ્‍મર


મહુવા વિસ્તારનો વિકાસ એ મારી પ્રાથમિકતા રહેશે :જેની ઠુંમર

મહુવા વિસ્તારને લાંબા અંતરની પેસેન્જર ટ્રેન મળે તો આ વિકાસનો બહોળો વિકાસ થઈ શકે એમ છે: જેનીબેન ઠુમ્‍મર

જૂની પેન્શન સ્કીમ લાગુ પાડવામાં આવે તથા હોમગાર્ડના જવાનોને ₹700 અને જીઆરડી ના જવાનોને ₹500 માનદવેતન મળે: જેનીબેન ઠુમ્‍મર

મહુવા અને એના ગ્રામ્ય વિસ્તારોના રસ્તા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી અને આરોગ્યની સારી સુવિધા મળી રહે તે માટે અમારી કાયમી રજૂઆત રહેશે :જેનીબેન ઠુમ્મર

વૃદ્ધ પેન્શન પણ 2500 કરવામાં આવે અને વિધવા સહાય પેન્શન પણ 2500 કરવામાં આવે તેવી અમારી માગણી છે : જેની ઠુમ્મર
મહુવા ખાતે કોંગ્રેસના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમરેલી લોકસભા તેમજ મહુવા ગારીયાધાર અને અમરેલી જિલ્લાના કોંગ્રેસના મહિલા શિક્ષિત ઉમેદવાર જેનીબેન એ મહુવાના પ્રાથમિક પ્રશ્નો ની ચર્ચા કરી હતી આ તો કે તેમને જણાવ્યું હતું કે મહુવાને રેલવેની સુવિધા મળે અને લાંબા અંતરની પેસેન્જર ટ્રેન મળે તેમ જ રેલવે બોર્ડ પોતાના વિવિધ ઓટો પાર્ટ્સનું ઉત્પાદન મહુવા વિસ્તારમાં શરૂ કરે તો આ વિસ્તારના લોકોને રોજગારી મળી શકે એમ છે આ ઉપરાંત મહુવા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સારી મેડિકલ સારવાર મળે તે માટે દવાખાના અને રસ્તાઓ અને પાણીની સમસ્યા છે તે દૂર કરવાની અમારી પ્રાથમિકતા રહેશે આ ઉપરાંત નિવૃત્ત થયેલા કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ નો લાભ મળે અને ઓલ્ડ પેન્શન સ્કીમ ફરી શરૂ થાય તેમ જ દિવસ રાત નોકરી કરતા હોમગાર્ડ અને જીવા જીઆરડી ના જવાનોને પોતાની આજીવિકામાં વધારો થાય તે માટે હોમગાર્ડના જવાનોને ₹700 દૈનિક તેમજ જીઆરડીના જવાનોને ₹500 દૈનિક પગાર મળે તેવી અમારી માગણી છે આ ઉપરાંત આ વિસ્તારની બહેનો ખૂબ મહેનતુ છે ત્યારે આ બહેનોને ગૃહ ઉદ્યોગ મારફત કામ મળે તો આ વિસ્તાર ખૂબ સમૃદ્ધ થઈ શકે તેમ છે મહુવા વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે આ વિસ્તારને સરકાર પ્રવાસન ઉદ્યોગ સાથે જોડે તો અહીંયા વિશાળની વિશાળ તકો છે જેનાથી લોકોને રોજગારી પણ મળી શકે તેમ છે મહુવા વિસ્તારના પશુપાલકોને પણ સરકાર સહાય કરે તો આ વિસ્તારમાં પશુપાલન ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકાસ થાય તેમ છે અને સારી ક્વોલિટીનું દૂધ અને દૂધની બનાવટોનું પણ ઉત્પાદનના વિસ્તારમાં થઈ શકે તેમ છે અમરેલી જિલ્લામાં સહકારી માળખું ખૂબ મજબૂત છે ત્યારે સહકારી આગવાનોને મારી અપીલ છે કે મહુવા વિસ્તારમાં પણ સહકારી માળખું મજબૂત બને અને લોકોને સહકારી ધોરણે વિકાસ કરવાની તક મળે તે માટે મારા પ્રયત્નો રહેશે મહુવા વિસ્તારના સૂર્યબાગ વાડી, ખારી, મોટી જાગઘાર તેમજ બગદાણા, ખાતે વિશાળ સંખ્યામાં જાહેર સભા સંબોધી હતી મહુવા ક્ષત્રિય સમાજના આગેવાન નરેન્દ્રભાઈ વાળા જીતેન્દ્રભાઈ વાંઝા રામદેવસિંહ વાળા રામસિંહ પઢિયાર દેવરાજસિંહ કનકસિંહ ચુડાસમા પ્રતાપસિંહ ગોહિલ મહાવીરસિંહ ચુડાસમા રાજદીપસિંહ સરવૈયા ભરતસિંહ ગોહિલ મિલનભાઈ જોશી રાજભા ગોહિલ બચુભાઈ પટેલ કનુભાઈ કલસરિયા,વિજયભાઈ બારીયા,બળદેવભાઈ સોલંકી,કાનાભાઈ વડાળા,નાનુભાઈ વાઘાણી,પ્રવીણભાઈ રાઠોડ,અમિતભાઈ માવતર સહિતના વિશાળ સંખ્યામાં મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.