બોટાદ ધારાસભ્ય શ્રી સૌરભભાઇ પટેલ તેમજ ભાજપા પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવ - At This Time

બોટાદ ધારાસભ્ય શ્રી સૌરભભાઇ પટેલ તેમજ ભાજપા પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવ


બોટાદ ધારાસભ્ય શ્રી સૌરભભાઇ પટેલ તેમજ ભાજપા પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવ

107 બોટાદ વિધાનસભા નાં ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ દ્વારા નવલી નવરાત્રી નુ આયોજન બોટાદ સરકારી હાઇસ્કૂલ ના ગ્રાઉન્ડ માં આવશે

આ આયોજન માં 10 દિવસ ગુજરાત ના નામી અનામી કલાકારો દ્વારા રાસગરબા ની રમઝટ કરવામાં આવશે

ખાંસનોંધ આ આયોજનમાં ગરબા રમવા માટે બહેનો નેજ એન્ટ્રીઆપવામા આવશે

આ આયોજન માં રાસગરબા જોવા માટે તમામ જનતા ને કોઈ પ્રકારના ચાર્જ વગર એન્ટ્રી આપવામા આવશે

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.