રાજ્ય માં પોલીસ વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓ ની જવાબદારી માં કયો વધારો - At This Time

રાજ્ય માં પોલીસ વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓ ની જવાબદારી માં કયો વધારો


તા:-૧૮/૦૩/૨૦૨૪
અમદાવાદ

રાજ્ય પોલીસ વિભાગ દ્વારા મોટો ફેરફાર જેમાં અમદાવાદ સેકટર ૧ ના ચિરાગ કોરડીયાનો સાહેબ નો ચાર્જ સ્પેશિયલ બ્રાન્ચના JCP અજય ચૌધરીને સાહેબ ને સોંપાયો.

અમદાવાદ રેન્જ આઇજી પ્રેમવિરસિંઘનો સાહેબ નો ચાર્જ અમદાવાદ શહેર સેકટર ૨ JCP બ્રાજેશ ઝા સાહેબ ને સોંપવામાં આવ્યો. તેમજ
બોર્ડર રેન્જ આઈજી જે આર મોથલિયા સાહેબ ના સ્થાને કચ્છ ભુજ SP મહેન્દ્ર બગડીયા સાહેબ ને સોંપવામાં આવ્યો છે.તેમજ DCP ક્રાઇમ ના ચૈતન્ય માંડલિક સાહેબ નો ચાર્જ સાયબર ક્રાઇમ ના DCP અજિત રાજિયન સાહેબ ને સોંપાયો છે તથા અમદાવાદ ઝોન ૧ DCP લવીના સિંઘનો સાહેબ નો ચાર્જ ઝોન ૭ DCP તરુણ દુગગલ સાહેબ ને સોંપવામાં આવ્યો છે.SRP ગ્રુપ ચારના કમાન્ડન્ટ મનીષ સિંઘ સાહેબ નો ચાર્જ SRP ગ્રુપ ૪ ના DYSPને સોંપવામાં આવ્યો છે.SRP ગ્રુપ ૧૧ ના કમાન્ડન્ટ ઉષા રાડા સાહેબ નો ચાર્જ SRP ગ્રુપ ૧૧ ના DYSP શ્રી ને સોંપવામાં આવ્યો.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.