રાજકોટ પોલીસે બે દિવસમાં 202 હથિયારો જમા લીધા, બે હથિયાર જપ્ત - At This Time

રાજકોટ પોલીસે બે દિવસમાં 202 હથિયારો જમા લીધા, બે હથિયાર જપ્ત


લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની ચૂંટણી પ્રક્રિયા રાજકોટ જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય, તે માટે પરવાનાવાળા હથિયારધારકો પાસેથી તેમના હથિયારો પોલીસ વિભાગમાં જમા કરાવવામાં આવે છે. જે અન્વયે છેલ્લા બે દિવસમાં રાજકોટ જિલ્લામાં કુલ 1212 પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી 202 હથિયારો જમા લેવામાં આવેલ છે. તા.16થી 18 માર્ચ દરમિયાન બે હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી ચાલુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.