આજે વીશ્વ જલ દીવસ ના દીવસ ની ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તરફ થી શુભેચ્છાઓ આપણે સૌવની નૈતિક જવાબદારી છે પાણી બચાવુ જોઈએ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tev7tdap9fj3g0bz/" left="-10"]

આજે વીશ્વ જલ દીવસ ના દીવસ ની ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તરફ થી શુભેચ્છાઓ આપણે સૌવની નૈતિક જવાબદારી છે પાણી બચાવુ જોઈએ


રિપોર્ટ મંજૂર ખણુસિયા હિંમતનગર

આજે વીશ્વ જલ દીવસ ના દીવસ ની ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તરફ થી શુભેચ્છાઓ આપણે સૌવની નૈતિક જવાબદારી છે પાણી બચાવુ જોઈએ.. હાલ ગુજરાત સરકાર દ્વારા દરીયામાં વહીજતુ પાણી અટકાવવા માટે સાબરમતી નદી ઊપર ચેકડેમ ઓફ ધ સીરીઝ તરીકે પાચં ચેકડેમ નુ નીમાણૅ કરવામાં આવી રહ્યું છે અને તિરૂપતી ઋષીવન દેરોલ ખાતે જીતુભાઈ દ્વારા પણ આજરીતે ચેકડેમ બનાવી ને જમીનમાં ભેજ રહે એ રીતે નાના ચેકડેમ નુ નીમાણૅ કરેલ છે
ચાલો આપણે સૌવ જુદી જુદી રીતે બનતી કોશીષ કરીને પણી બચાવીએ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]