બોટાદ શહેરમાં પૂતળા પાસે અડધાએક રોડમાં પાણી ભરાતા ચાલવામાં મુશ્કેલી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/t7oqkmc5ykq79hnf/" left="-10"]

બોટાદ શહેરમાં પૂતળા પાસે અડધાએક રોડમાં પાણી ભરાતા ચાલવામાં મુશ્કેલી


"બોટાદ શહેરમાં પૂતળા પાસે અડધાએક રોડમાં પાણી ભરાતા ચાલવામાં મુશ્કેલી...

બોટાદ શહેરમાં પુતળા ટાવર રોડ પાસે રોડ પર પાણી ના ખાબોચિયા ભરાયા છે ગઈકાલ રાત્રે સામાન્ય વરસાદ થતા ની સાથે જ આ રોડ પર પાણી ભરાણા છે લોકોને ચાલવામાં પણ થઈ રહી છે મુશ્કેલી. કાંઈક ને કાંઈક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકોની માંગ...

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]