માળીયા હાટીનામાં માળીયા હાટીના તાલુકા ભાજપની બેઠક યોજાણી - At This Time

માળીયા હાટીનામાં માળીયા હાટીના તાલુકા ભાજપની બેઠક યોજાણી


માળીયા હા. પટેલ સમાજ મુકામે તા.18/7/22 ના રોજ ભારતીય જનતા પાર્ટી ની કારોબારી બેઠક યોજાયેલ જેમા 89- વિધાનસભા સીટ ના ચૂંટણી પ્રભારી શ્રી ગૌરવ ભાઈ રૂપારેલિયા તથા વિધાન સભા સીટ વિસ્તારક શ્રી પૂર્વેશભાઈ ભટ્ટ, માળીયા હા. મંડલ જોન પ્રભારી શ્રી વી. ડી. કરડાણી, મંડલ પ્રભારી શ્રી વંદનાબેન મકવાણા, તાલુકા મંડલ પ્રમુખશ્રી રાજેશ ભાઈ ભાલોડીયા, મહામંત્રી શ્રી , તાલુકા પંચાયત પ્રમુખશ્રી દિલીપભાઈ સીસોદીયા, ઉપ. પ્રમુખશ્રી કાનજી ભાઈ યાદવ, જિલ્લા સંગઠન હોદેદારો, સિનિયર આગેવાન શ્રી,મોરચા પ્રમુખશ્રી મહામંત્રી, શક્તિ કેન્દ્ર સંયોજક, બુથ પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા
આ કારોબારી બેઠક મા સંગઠન કામગીરી પેજ સમિતિ, સદસ્ય અભ્યાન,શોક પ્રસ્તાવ, વંદે ગુજરાત યાત્રા, રાષ્ટ્પતિ ઉમેદવાર પરિચય તથા પાર્ટી ના આવનારા કાર્યક્રમ ની વિસ્તૃત ચર્ચાઓ કરવા મા આવી હતી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.