મહીસાગર : બાઇક અને કાર વચ્ચે અકસ્માત - At This Time

મહીસાગર : બાઇક અને કાર વચ્ચે અકસ્માત


મહીસાગર : બ્રેકીંગ

મહીસાગર : બાઇક અને કાર વચ્ચે અકસ્માત

બાઇક પર સવાર 1 નું મોત 1 ને ઇજા

બાઇક સવાર દિનેશભાઇ વાળંદ નું ઘટના સ્થળે મોત

ખાનપુર ના નરોડા ગામ ના યુવક નું મોત

ખાનપુર ના બાબલિયા ચોકડીએ બની ઘટના

બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી

બાબલિયા ચોકડી પર વાર વાર અકસ્માત ને લઈ સર્કલ બનવા ગામ લોકો ની માંગ

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.