હિંમતનગર બી-ડીવીઝન PI નું ટ્રોફી અને સર્ટીફીકેટ આપી સન્માન કર્યું - At This Time

હિંમતનગર બી-ડીવીઝન PI નું ટ્રોફી અને સર્ટીફીકેટ આપી સન્માન કર્યું


સાબરકાંઠા

હિંમતનગર બી-ડીવીઝન PI નું ટ્રોફી અને સર્ટીફીકેટ આપી સન્માન કર્યું

પંજાબ એન્ડ સિંધ બેન્કના અધિકારીઓ દ્વારા PIનું કર્યું સન્માન

પોલીસે ગણતરીના કલાકોમાં એટીએમ તોડનારને ઝડપી લીધો હતો

છ દિવસ પહેલા બેન્કના એટીએમમાં અજાણ્યા શખ્સે તોડફોડ કરી હતી

પોલીસે ગુનો નોધી ટીમો બનાવી અજાણ્યા શખ્સને ઝડપી લીધો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.