વડીયા સરપંચ શ્રી મનીષ ભાઈ ઢોલરિયા અને સભ્ય જુનેદ ડોડીયા નું પૂર્વ ઉપ સરપંચ એડવોકેટ શ્રી જયશ્રી બહેન દ્વારા સન્માન કરવામાં આવ્યું.. - At This Time

વડીયા સરપંચ શ્રી મનીષ ભાઈ ઢોલરિયા અને સભ્ય જુનેદ ડોડીયા નું પૂર્વ ઉપ સરપંચ એડવોકેટ શ્રી જયશ્રી બહેન દ્વારા સન્માન કરવામાં આવ્યું..


વડીયા સરપંચ શ્રી મનીષ ભાઈ ઢોલરિયા અને સભ્ય જુનેદ ડોડીયા નું પૂર્વ ઉપ સરપંચ એડવોકેટ શ્રી જયશ્રી બહેન દ્વારા સન્માન કરવામાં આવ્યું..

વડીયા સરપંચ શ્રી મનીષ ભાઈ નો આભાર વ્યક્ત કરતા સભ્ય જુનેદ ડોડીયા

વડીયા કૃષ્ણ પરા વિસ્તાર માં વોર્ડ નં 6 માં છેલા ઘણા વર્ષો થી ગટર અને રોડ ની સ્થિતિ ખુબજ દયનીય હાલત માં હતી ત્યાં ના રહેવાસી ઓની આ પ્રશ્ન હલ કરવા ની માંગણી હતી ત્યારે વોર્ડ ના સભ્ય જુનેદ ડોડીયા દ્વારા સરપંચ શ્રી ને રજૂઆત કરેલ તે પ્રશ્ન નું સરપંચ દ્વારા આજ રોજ નિરાકરણ થયેલ છે ગટર અને રોડ બને કામ પૂર્ણ થઈ ગયેલ તેથી ત્યાંના લોકો માં ખુશી જોવા મળેલ તે બાબતે ત્યાં ના રહેવાસી પૂર્વ ઉપ સરપંચ એડવોકેટ શ્રી જયશ્રી બહેન અને વિરાજ બહેન દ્વારા વડીયા સરપંચ શ્રી મનીષ ભાઈ ઢોલરિયા અને ત્યાં વોર્ડ ના સભ્ય શ્રી ને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાળી ને સન્માન કરવામાં આવ્યું હતું અને નાસ્તા નું પણ આયોજન બહેન શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત વોર્ડ નં 6 સ્થાનિક લોકો અને ગામના આગેવાન વેપારી મંડળ શિશકો ,વકીલો, રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા..
તે પ્રસંગે વોર્ડ નં 6 ના સભ્ય જુનેદ ડોડીયા એ સરપંચ શ્રી, પુર્વ સરપંચ એડવોકેટ શ્રી જયશ્રી બહેન અને સ્થાનીય લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.