મહીસાગર : જીલ્લા માં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિધાર્થીઓ ની બોર્ડની પરીક્ષા શરૂ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sntvmk8sccexut6d/" left="-10"]

મહીસાગર : જીલ્લા માં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિધાર્થીઓ ની બોર્ડની પરીક્ષા શરૂ.


મહીસાગર : જીલ્લા માં ધોરણ ૧૦ અને ૧૨ વિધાર્થીઓ ની બોર્ડની પરીક્ષા શરૂ

જીલ્લા ના ૦૬ તાલુકા ના ૧૧૬૦ બ્લોક માં પરીક્ષા યોજાશે.

ધોરણ ૧૦ માં ૧૯૫૯૪ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં ૧૦૧૫૮ અને વિજ્ઞાન પ્રવાહ માં ૧૮૭૧ સહિત કુલ ૩૧૬૨૩ વિધાર્થીઓ પરીક્ષા આપશે.

પરીક્ષા માં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે જીલ્લા પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા કરાઈ.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]