જસદણમાં યશ એગ્રો એજન્સીનું શુભ શરૂઆત થશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/smikccyl9lnkvjgc/" left="-10"]

જસદણમાં યશ એગ્રો એજન્સીનું શુભ શરૂઆત થશે


જસદણમાં યશ એગ્રો એજન્સીનું શુભ શરૂઆત થશે

જસદણમાં જૂની નગરપાલિકા શોપિંગ સેન્ટર દુકાન નંબર 32 પેટ્રોલ પંપની સામે તારીખ 27 માર્ચ બુધવારના રોજ ફેબ્રુ એજન્સીનું શુભ શરૂઆત થશે. જેમાં ફર્મ તરીકે વાઘેલા વોશિંગ જસદણ અને શ્રી રામ સેલ્સ એજન્સી જસદણ છે તેમજ નીમંત્રક આણંદભાઈ છગનભાઈ વાઘેલા તેમજ પ્રશાંતભાઈ આણંદભાઈ વાઘેલા ( 7097844444) તેમજ રોહિતભાઈ આણંદભાઈ વાઘેલા અને પંકજભાઈ આણંદભાઈ વાઘેલા તરફથી જસદણના અનેક વેપારીઓ અને ખેડુતોને આમંત્રણ પાઠવાયું છે.

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]