અમદાવાદ શહેર ના ઓઢવ વિસ્તારમાં PCB બ્રાન્ચના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી જેમાં ૧૪૭ નંગ ઈંગ્લીશ દારૂ નું કટિંગ ને ઈંગ્લીશ દારૂ ની ખાલી બોટલ ને સીલ નેઈંગ્લીશ દારૂ ની બોટલ જપ્ત કરવામાં આવી - At This Time

અમદાવાદ શહેર ના ઓઢવ વિસ્તારમાં PCB બ્રાન્ચના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી જેમાં ૧૪૭ નંગ ઈંગ્લીશ દારૂ નું કટિંગ ને ઈંગ્લીશ દારૂ ની ખાલી બોટલ ને સીલ નેઈંગ્લીશ દારૂ ની બોટલ જપ્ત કરવામાં આવી


તા:-૦૩/૧૨/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ શહેરના ઈમાનદાર મહેનતુ અને પ્રજાલક્ષી પોલીસ કમિશ્નર સાહેબશ્રી નાં આદેશ મુજબ અમદાવાદ શહેરના પીસીબી બ્રાન્ચના પીઆઈ ચૌધરી ને મલેલ પાક્કી માહિતી મુજબ મોતીબાગ ની ચાલી, ઓઢવ વિસ્તારમાં થી ૧૪૭ નંગ ઈન્ગલિશ દારૂ ની બોટલો અને બિયર ની બોટલો અને ૭૦ નંગ ડુપ્લીકેટ બોટલો ના બુચ અને ૧૨ નંગ બ્રાન્ડેડ સ્ટીકર સાથે ટોટલ મુદ્દામાલ રૂપિયા ૮૯૦૩૦ કબ્જે કરીને બુટલગર ને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે જો તમે ઈન્ગલિશ બનાવટનો દારૂ પીવો છો ? તો સાવધાન થઈ જાઓ.અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાંથી નકલી બનાવટી બ્રાન્ડેડ દારૂ ની બોટલો બનાવતા બુટલગર ને ઝડપી પાડી ને અમદાવાદ શહેરની પીસીબી બ્રાન્ચના અધિકારીઓ એ નકલી બનાવટી દારૂ ની બોટલો બનાવતા બુટલેગર નો પર્દાફાશ કર્યો છે..

Pcb ની રેડ મોતી ભગત ની ચાલી અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશન ની હદ
ભારતીય બનાવટી ઈંગ્લીશ દારૂ ની બોટલ નંગ:-૧૪૭ જેની કિંમત રૂપિયા:-૮૮૮૬૦/-
સાથે અન્ય મુદામાલ મળી કુલ રૂ.૮૯૦૩૦/-
પકડેલ આરોપીઓ
(૧) અશરફઅલ્લી રમીનોહર સરોજ
રહે:-મોતી ભગત ની ચાલી ઓઢવ અમદાવાદ
(૨) ચેતક અજિતભાઈ શાહ
રહે:-આદિનાથ નગર ઓઢવ અમદાવાદ
(૩) સંજયભાઈ સીવાભાઈ ગોહિલ
રહે:-મોતી ભગર ની ચાલી ઓઢવ અમદાવાદ
ઉપરાંત પકડાયેલા આરોપી સાથે વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં ધકેલી દેવાયા છે ને

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.