સંતરામપુર વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વાર 12 સાયન્સ નાં વિદ્યાર્થી ઓને ફૂલ અને બોલપેન આપી શુભેચ્છાઓ પાઠવી - At This Time

સંતરામપુર વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વાર 12 સાયન્સ નાં વિદ્યાર્થી ઓને ફૂલ અને બોલપેન આપી શુભેચ્છાઓ પાઠવી


મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલું મુરલીધર હાઈસ્કુલ ખાતે સંતરામપુર શહેર કોંગ્રેસ તેમજ સંતરામપુર વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વાર 12 સાયન્સ નાં વિદ્યાર્થી ઓને ફૂલ અને બોલપેન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

જેમા સંતરામપુર શહેર કોંગ્રેસ નાં પ્રમુખ દિપેશ પ્રજાપતિ,યુથ કોંગ્રેસ નાં પ્રમુખ પવન ડામોર, લતાબેન માલીવાડ, દેવરાજ ડામોર, સુનીલ માળી, રાહુલ બરુંડા, રાહુલ પારગી, મહેશ પારગી, મેહુલ ડામોર કિર્તીભાઇ પંચાલ વગેરે કોંગ્રેસ નાં કાર્યકરો હાજર રહી વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવી હતી .


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.