વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં થયું આટલું મતદાન. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rybbqocqnjmzwemb/" left="-10"]

વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં થયું આટલું મતદાન.


ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન ચાલી રહ્યું છે . ત્યારે વડોદરા જિલ્લામાં 5 વાગ્યા સુધીમાં 58 ટકા મતદારો પોતાના મતનો ઉપયોગ કરીને ઉમેદવારોના ભાવીને વીવીપેટમાં બંદ કરી દીધુ છે . 5 વાગ્યા સુધીમાં મતદાન સાવલી- 69.54 % વાઘોડિયા- 63.57 % ડભોઈ- 62.34 % વડોદરા સિટી ( SC ) - 57.63 % સયાજીગંજ- 55.01 % અકોટા- 49 % રાવપુરા- 51.51 % માંજલપુર- 52.37 % પાદરા- 61.08 % કરજણ -63.53 %


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]