મહિસાગર : બ્રેકીંગ - At This Time

મહિસાગર : બ્રેકીંગ


મહિસાગર : બ્રેકીંગ

મહિસાગર : રાજસ્થાન બજાજ સાગર ડેમ ભય જનક સપાટી એ પહોંચ્યો

બજાજ સાગર ડેમ ના 6 દરવાજા ખોલવામાં આવ્યા

બજાજ સાગરડેમ માં પાણી છોડતા અંદાજીત 22 ગામ એલર્ટ

બજાજ સાગર ડેમ માં પાણી છોડતા કડાણા ડેમ માં 85 હજાર કયુસેક પાણી ની આવક

કડાણા ડેમ ટૂંક સમયમાં છલકાશે.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.