જય જગન્નાથ મોટા રામજી મંદિર નાગનેશ ધામ સેવક સમુદાય તરફથી આયોજિત ભાગવત કથા આજે એનો છઠ્ઠો દિવસે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rp9lkd6g4cmn3vwj/" left="-10"]

જય જગન્નાથ મોટા રામજી મંદિર નાગનેશ ધામ સેવક સમુદાય તરફથી આયોજિત ભાગવત કથા આજે એનો છઠ્ઠો દિવસે


જય જગન્નાથ મોટા રામજી મંદિર નાગનેશ ધામ સેવક સમુદાય તરફથી આયોજિત ભાગવત કથા મુખ્ય સ્વામિનારાયણ મંદિર જગન્નાથપુરીમાં હાલ ચાલી રહી છે આજે એનો છઠ્ઠો દિવસે

આજે રાત્રે 8:00 વાગે રુકમણી વિવાહ છે એમાં આજે આ ફોટામાં દર્શન કરી રહ્યા છો એ માતા રુકમણીજી છે. ઠાકોરજી સંગ રુકમણી જેના વિવાહનો બહુ મોટો પ્રસંગ આજે ઉજવવાનો છે જેમાં રુકમણીજી વિવાહમાં રુકમણીજીનું કન્યાદાન દિલીપસિંહ મોતીસિંહ પરમાર ગામ ભાયલા મોગલ ધામ ભાયલા વાળા કરવાના છે સામે પક્ષે શ્રી ઠાકોરજી ની જાન ના મુખ્ય યજમાન શ્રી ભાવુભા રાઠોડ ગામ કાવીઠા વાળા ઠાકોરજીની ભવ્ય જાન લઈ અને કથા મંડપના હોલમાં વાજતે ગાજતે પધારશે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ છે Mahalaxmi studio ની youtube ચેનલ ઉપર માણવા મળશે સમય છે આજ તારીખ 21 3 2024 રાત્રિના 8:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી આ પ્રસંગનો લાભ લેવા સૌને નાગનેશ ધામ પરિવાર તરફથી નિમંત્રણ છે.

રીપોર્ટર : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]