માંગરોળ પોલીસ માં ફરજ બજાવતા રવિભાઈ પરમાર દ્વારા નગર ની સેવા વસ્તી માં થયેલ સ્વાદિષ્ટ પુલાવ નું વિતરણ - At This Time

માંગરોળ પોલીસ માં ફરજ બજાવતા રવિભાઈ પરમાર દ્વારા નગર ની સેવા વસ્તી માં થયેલ સ્વાદિષ્ટ પુલાવ નું વિતરણ


માણાવદર તાલુકાના ચૂડવા ગામ ના સુરાપુરા વીજા દાદા જેમણે ગૌ રક્ષા માટે પ્રાણ આપેલા એવા વિર આત્મા નાં પુણ્ય સ્મરણાર્થે માંગરોળ માં પોલીસ માં ફરજ બજાવતા રવિભાઈ પરમાર
તરફ થી આજ રોજ માંગરોળ ની વિવિધ વસ્તીઓ માં ગરમાં ગરમ સ્વાદિષ્ટ પુલાવ નું વિતરણ કરવા માં આવેલું સેવા વસ્તી માં બાયપાસ,કામનાથ ચોકડી ભારત ટ્રાવેલ્સ સામે ની બસ્તી ગોકુળ મિલ પાછડ આવેલી બસ્તી માં અંદાજિત 70 કિલો પુલાવ નું વિતરણ કરવા માં આવેલું.
વિતરણ સેવા માં રવિભાઈ પરમાર,આકાશભાઇ નાજકાની,આશિષભાઈ જાદવ,હિમેશભાઈ રંગલાની, કાનભાઈ પરમાર તેમજ વંદેમાતરમ ગ્રુપ જોડાયેલા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.