પોરબંદરનાં દરિયામાંથી સતત બીજા દિવસે દ્રગ્સ ઝડપાયું - At This Time

પોરબંદરનાં દરિયામાંથી સતત બીજા દિવસે દ્રગ્સ ઝડપાયું


સતત બીજા દિવસે અરબી સમુદ્રમાંથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું.

કોસ્ટગાર્ડ,ગુજરાત ATS ના સંયુક્ત ઓપરેશન માં 173 કિલો ડ્રગ્સ સાથે 2 લોકો ને ઝડપી પાડયા.

ગઈ કાલે પણ 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓ ની ધડપકડ કરાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.