આ અધિવેશનના આયોજક સાબરકાંઠા જિલ્લા મંડપ હાયરર્સ ઇલેક્ટ્રીકલ એસોસિએશન દ્વારા ત - At This Time

આ અધિવેશનના આયોજક સાબરકાંઠા જિલ્લા મંડપ હાયરર્સ ઇલેક્ટ્રીકલ એસોસિએશન દ્વારા ત


મંડપ હાયરર્સ ઇલેક્ટ્રીકલ એસોસિએશન ગુજરાત
28 મુ વાર્ષિક અધિવેશન યોજાયું
આ અધિવેશનના આયોજક સાબરકાંઠા જિલ્લા મંડપ હાયરર્સ ઇલેક્ટ્રીકલ એસોસિએશન દ્વારા તારીખ 11..12..13.. સપ્ટેમ્બર 2022
યોજાઈ રહ્યું છે

સ્થળ દાદાનગર કન્વેન્શન હોલ.ત્રિમંદિર પાસે .એસ.જી.હાઇવે .અડાલજ .ગાંધીનગર ગુજરાત .ખાતે યોજાયો
આજરોજથી ત્રણ દિવસ માટે ખુલ્લો મુકાયો જેમાં ગુજરાત ભરના મંડપ ડેકોરેશનના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં અધિવેશન માં ગુજરાત તેમજ આજુબાજુ રાજ્યમાંથી મોટા પાયે વેપારીઓ પોતાનો સ્ટોર લગાવ્યો હતા જેમાં મંડપ ‌ડેકોરેશન કેટરિંગ .ના લગતું દરેક સમાન ડેમો કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામની જવાબદારી સાબરકાંઠા મંડપ એસોસિયન દ્વારા ઉઠાવવામાં આવી હતી
આ અધિવેશન ની જગ્યા પસંદ કરવાનું કારણ ગુજરાત પરથી આવતા વેપારીઓને આવા જવામાં સહેલાઈ પડે અને ગુજરાતનું પાટનગર ગાંધીનગર હોવાથી આ જગા રાખવામાં આવી હતી
અહેવાલ સાબરકાંઠા ચીફ બ્યુરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.